લઈ જાવ મારા બધા સપના,
તમારી આંખોમાં એક રાત માટે,
તો તમને વિશ્વાસ બેસશે
કે હું તમને કેટલુ ચાહું છું.
પૂછો મારા મિત્રોને,
જે તમારી વાતો સાંભળી થાકી ગયા છે,
તો તમને વિશ્વાસ બેસશેકે
હું તમને કેટલુ ચાહું છું.
મળજો ચાંદ અને તારાઓને,
જે સાક્ષી છે મારી રાત કેવી જાય છે,
તો તમને વિશ્વાસ બેસશે
કે હું તમને કેટલુ ચાહું છું.
વાત કરજો ઈશ્વરથી,
કે મારી પ્રાર્થનાઓમાં કોણ હોય છે કાયમ,
તો તમને વિશ્વાસ બેસશે
કે હું તમને કેટલુ ચાહું છું.
બધા પાસે જવાબ લઈને,
પહોંચજો મારી પાસે ચોક્કસ ”અખ્તર”
તો તમને વિશ્વાસ બેસશે
કે હું તમને કેટલુ ચાહું છું.
દિલ થી માફી માગું છું. હવે થી નઈ થઇ આવું.
ReplyDeleteઅને હા તમારી બધી પોસ્ટ મને ખુબ સારી લાગે છે. હું એને ચાહકો સુધી પોચાડવા પ્રયત્ન કરીશ.
ReplyDeletethnx a lot Hiteshbhai
ReplyDeleteઅભાર તો મારે તમને કેવું જોઈ.!!
ReplyDelete